Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

??ા. ૦૩-૦૪-૨૦૨૧ શનિવાર (ફાગણ વદ સાતમ) ના ર

Ads
??ા. ૦૩-૦૪-૨૦૨૧ શનિવાર (ફાગણ વદ સાતમ) ના ર
Create a similar
Send a card
The content of the card
MUNDAN CEREMONY INVITATION

તા. ૦૩-૦૪-૨૦૨૧ શનિવાર (ફાગણ વદ સાતમ) ના રોજ સવારે અમદાવાદ મુકામે મારા પૌત્ર - નભ્ય ના સુંદર વાળ ઉતારવી કાઢવાનો (મુંડન વિધિનો) કાર્યક્રમ નક્કી કર્યો છે.

નભ્ય

શનિવાર , ૩ એપ્રિલ ૨૦૨૧

સેવોરેક્સ રેસ્ટોરન્ટ અને બેન્કવેટ,
પહેલો માળ, બિનાલી કોમ્લેક્સ, એ.ઈ. સી. ઝોનલ ઓફિસ ની સામે, નારણપુરા, અમદાવાદ-૧૩.

કેશ વિદાય ના આ કરુણ પ્રસંગ ને સુખદ બનાવવા, જો હું વિરોધ કરું તો મને ઝાલી રાખવા , રડું તો મને છાનો રાખવા અને અંતે કેશ-વિદાય ભોજન સમારંભ માં તમે આશીર્વાદ આપવા જરૂરથી પધારશો તો મને જરા હિમંત રહેશે અને મારા પપ્પા -મમ્મી , મારી વ્હાલી દીદી , માસી , નાના- નાની અને દાદા - દાદી ને ખુબ આનંદ થશે.

From
Anil - Radha Parashar
Pushpendra - Ranjhna Parashar
Similar cards
Inspirations
Unai Mataji Temple, Prajapati Samaj Wadi2/56C Third Floor, Moti NagarOur Residence: P-17, Model Town RewariNaimish RawatSree Gayathri function hall, Allagadda??ા. ૦૩-૦૪-૨૦૨૧ શનિવાર (ફાગણ વદ સાતમ) ના ર
Statistics Created today: 73 Created yesterday: 61 Created 7 days: 959 Created 30 days: 4146 All ecards: 330098
Copyright by CreateGreetingCards.eu