Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

??ૌલક્રિયા (બાબરી)

Ads
??ૌલક્રિયા (બાબરી)
Create a similar
Send a card


Wesprzyj Polski darmowy generator kartek!

The content of the card
ચૌલક્રિયા (બાબરી)
તા. 10-11-2021 બુધવાર ના રોજ સવારે દેણપ મુકામે મારા પૌત્ર - નાયી આરવ મેહુલભાઈ ના સુંદર વાળ ઉતારવી કાઢવાનો (મુંડન વિધિનો) કાર્યક્રમ નક્કી કર્યો છે.

નાયી આરવ મેહુલભાઈ

બુધવાર , 10 નવેમ્બર ૨૦૨૧

ચેદરીપુરા , દેણપ.

કેશ વિદાય ના આ કરુણ પ્રસંગ ને સુખદ બનાવવા, જો હું વિરોધ કરું તો મને ઝાલી રાખવા , રડું તો મને છાનો રાખવા અને અંતે કેશ-વિદાય ભોજન સમારંભ માં તમે આશીર્વાદ આપવા જરૂરથી પધારશો .
દાદા : નાયી વિષ્ણુભાઈ
દાદી : નાયી રઈબેન
મમ્મી : નાયી વર્ષાબેન

સ્થળઃ ચેદરીપુરા , દેણપ.
9016356293
Similar cards
Inspirations
Irfan and familyOm Ganpataye NamahEar piercing ceremony of our SonsGarhi Manikpur, PratapgarhRudra (AVYAN)Sunday, 13 Feb 2022
Statistics Created today: 4 Created yesterday: 5 Created 7 days: 71 Created 30 days: 319 All ecards: 359859
Copyright by CreateGreetingCards.eu