શ્રી બાલકૃષ્ણ હવેલી ખોરાસા ગીર
Create a similar
Send a card
The content of the card
શ્રી બાલકૃષ્ણ હવેલી ખોરાસા ગીર
આથી દરેક વૈષ્ણવોને જણાવવાનું કે આજે તારીખ 7 ઓગસ્ટ 2023 ના દિવસે નૌકા વિહાર(નાવ) ના હિંડોળા દર્શન નું આયોજન કરેલું છે. તો સર્વે વૈષ્ણવોને આ હિંડોળા ના દર્શન નો લાભ લેવા નમ્ર અરજ હિંડોળા નો સમય 5:30 થી 6 વાગ્યા સુધીનો રહેશે તો વધારામાં વધારે વૈષ્ણવો લાભ લેવા નમ્ર વિનંતી.
લી. શ્રી બાલકૃષ્ણ હવેલી ખોરસા
Statistics
Created today: 105
Created yesterday: 84
Created 7 days: 1331
Created 30 days: 3785
All ecards: 329245
Copyright by CreateGreetingCards.eu