Create a similar
Send a card
Zbieramy na nowe darmowe kartki!
The content of the card
આમંત્રણ પત્રિકા
જય શ્રી કૃષ્ણ સાથે જણાવાનુ કે અમારા ઘરે ગાયત્રી હવન અને સત્યનારાયણ ની કથા નુ આયોજન રાખેલ છે તો આપ ને અમારા ઘરે પધારવા ભાવભયૃ આમંત્રણ છે.
હવન અને કથા સમય : તારીખ ૧૩ ઓગષ્ટ રવિવાર ૦૯ વાગે
ભોજન સમારંભ : ૧૧ વાગ્યા થી આપના આગમન સુધી
નિમંત્રક
જયંતિભાઈ પટેલ
વિમલ પટેલ
હેતલ પટેલ
Statistics
Created today: 3
Created yesterday: 20
Created 7 days: 81
Created 30 days: 347
All ecards: 360475
Copyright by CreateGreetingCards.eu