Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

||શ્રી ગણેશાય નમ:|| ||શ્રી ખોડિયાર માતા||

Ads
||શ્રી ગણેશાય નમ:|| ||શ્રી ખોડિયાર માતા||
Create a similar
Send a card
The content of the card
||શ્રી ગણેશાય નમ:|| ||શ્રી ખોડિયાર માતા||
||હિંગળાજ માતા|| ||કૃષ્ણમ વંદે જગતગુરૂ||

ગૃહ પ્રવેશ આમંત્રણ

ઈશ્વર ની અસીમ કૃપાથી તથા કુળદેવી શ્રી ખોડિયાર માતાજી અને વડીલો આશીર્વાદ ના ફળ સ્વરૂપે અમે સહ પરિવાર અમારા નવા સ્વપ્નોના નિવાસ સ્થાને પ્રભુતા ના પગલાં માંડવા જઈ રહિયા છે.

આ શુભ પ્રસંગે અમારા ગૃહ શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા તથા વાસ્તુ પૂજા ને હવનમાં પધારવા,આપ સહકુટુંબ ને ભાવ ભીનું આમંત્રણ છે.



-: કાર્યક્રમ :-
શનિવાર સાંજે રામાપીર બાપા નું આખ્યાન નું આયોજન રાખેલ છે ને પ્રસાદી આપડે સાથે લઈશું સાંજે ૭:૦૦ કલાકે અમારા નિવાસ સ્થાને.

રવિવાર ના સવારે ગાયત્રી માતા નો હવન અને રાંદલ માતા અને બપોરે ૧૨:૦૦ પ્રસાદી સાથે લઈશું અમારા નિવાસ સ્થાને.

નીમંત્રક:- પ્રતાપભાઈ જયંતીલાલ જોશી
દેવેન્દ્રભાઈ પ્રતાપભાઈ જોશી
ચિરાગભાઈ પ્રતાપભાઈ જોશી
મોં: ૯૬૨૪૨૯૨૯૧૨,૯૭૨૩૮૫૦૯૮૪

નિવાસ્થાન નું એડ્રેસ: એ-૩૦૩ ઇમ્પેરીલ હાયટ, લીલા સર્કલ ભાવનગર-૩૬૪૦૦૧
Similar cards
Inspirations
Kumkum and PrasadamCATHERINEHaldi Kumkum and Bornan InvitationEquilife Homes C-503Bornhan & Haldi Kumkum InvitationAt my place for haldi kumkum
Statistics Created today: 76 Created yesterday: 99 Created 7 days: 561 Created 30 days: 1678 All ecards: 352712
Copyright by CreateGreetingCards.eu