Create a similar
Send a card
The content of the card
સંબંધ સેતુ
(ગોળ ધાણા)
સંવત ૨૦૮૦ ના કારતક વદ ૭ ના સોમવાર તા. ૪-૧૨-૨૦૨૩
ના શુભ દિને.......
ગોધાવી નિવાસી હાલ અમદાવાદ
શ્રી વિનોદચંદ્ર મણિલાલ શાહ ના સુપૌત્રી અને
શ્રી મૌનાંગભાઈ વિનોદચંદ્ર શાહની સુપુત્રી
ચિ . ભાવિ નું
સગપણ
પ્રાંતિજ નિવાસી હાલ અમદાવાદ
શેઠ શ્રી રજનીભાઇ રતિલાલ શાહ ના સુપૌત્ર અને
શ્રી મુકેશભાઈ રજનીભાઇ શાહ ના સુપુત્ર
ચિ . કરણ
ની સાથે
બંને પરિવાર ની સર્વસંમતિથી નક્કી કરેલ છે
શ્રી મૌનાંગભાઈ શ્રી મુકેશભાઈ
વિનોદચંદ્ર શાહ રજનીભાઇ શાહ
સહિ :- સહિ :-
Statistics
Created today: 3
Created yesterday: 93
Created 7 days: 429
Created 30 days: 3994
All ecards: 330588
Copyright by CreateGreetingCards.eu