Create a similar
Send a card
Zbieramy na nowe darmowe kartki!
The content of the card
લાડવાનું આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે સોમવારે તારીખ 09.09.24 ના રોજ દ્રષ્ટી સંદીપ કુંભાણી ના લાડવા નો પ્રસંગ રાખેલો હોવાથી નીચેના એડ્રેસ પર 09:30 એ આવવાનું રહેશે.
સરનામું :
હોટલ આમંત્રણ,
પટેલ ગાંઠિયાની બાજુમાં,
બીઆરટીએસ કેનાલ રોડ,
સુરત.
Statistics
Created today: 2
Created yesterday: 6
Created 7 days: 45
Created 30 days: 260
All ecards: 360795
Copyright by CreateGreetingCards.eu