Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

|| જય માતાજી || નવચંડી હવન ...

Ads
|| જય માતાજી ||  નવચંડી હવન ...
Create a similar
Send a card
The content of the card
|| જય માતાજી ||
નવચંડી હવન આમંત્રણ

સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે ઉમિયા માતાજીની અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદ થી અમારા નિવાસસ્થાને ચેહર માતાજી ના નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.



તારીખ અને સ્થળ:
---------------------------
રવિવાર , 3 નવેમ્બર 2024
નવચંડી હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : 4:00
પ્રસાદી : 11:30 ( બ્રહ્માણી માતાજી વાડી)
---------------------------
Location e
પટેલ વાસ, ગણેશપૂરા, સિદ્ધપુર


આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.


આમંત્રક- પટેલ જતીન ભાઈ (USA)
પટેલ જોઈતીબેન ભગવાનભાઈ
પટેલ આશાબેન રાજેશભાઈ
પટેલ કુપાબેન અિમતભાઈ
પટેલ હેતલબેન ગોવિંદભાઈ
Similar cards
Inspirations
Abdul Moeez & Abdur RaffayNAZR, SHAB-E-MERAJDASTAR BANDI CERAMONYLate Smt. Tripta Rani & Late Sh. Gian Parkash BhardwajYou are lovingly invited on Saturday 26th July at 12.00pm to 2.00 pm( Entry from Backside )
Statistics Created today: 103 Created yesterday: 99 Created 7 days: 588 Created 30 days: 1705 All ecards: 352739
Copyright by CreateGreetingCards.eu