Create a similar
Send a card
The content of the card
|| જય બહુચર માં ||
નવચંડી યજ્ઞ આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે બહુચર માતાજીની અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદથી અમે નવચંડી યજ્ઞનુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર પધારવા આમંત્રણ છે.
તારીખ:
૦૩ ઓક્ટોબર ૨૦૨૪, ગુરુવાર
---------------------------
નવચંડી હવન સમય:
શ્રીફળ હોમવાનો સમય: સાંજે ૫:૩૦ કલાકે
પ્રસાદ: સાંજે ૭ કલાકે
---------------------------
સ્થળ:
બહુચર માતાજીનું મંદિર, સોલા
નિમંત્રક
યોગેશભાઈ આઇ. મોદી
મો. +૯૧
Statistics
Created today: 7
Created yesterday: 74
Created 7 days: 418
Created 30 days: 4062
All ecards: 330240
Copyright by CreateGreetingCards.eu