W aplikacji banku wybierz: BLIK → Przelew na telefon i wklej numer.
The content of the card
*અસ્સલામુ અલયકુમ* ખેરિયત થી હશો!
અલ્લાહ ના ફઝલો કરમ અને આપ સૌ ની દુઆઓ થી મારા સાહબઝાદા શાહીક રુહુલઅમીન પટેલ અઝીમ ઓ શાન નેહમત હાફિઝ એ કુરઆંન થવા જઈ રહ્યા છે તો આ *મુબારક* અવસરે આપને દીલ થી આમંત્રણ આપુ છું..આપ તશરીફ લાવી ખુશી માં વધારો કરશો