Create a similar
Send a card
Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)
The content of the card
|| જય માતાજી ||
શાંતિ હવન આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે અમારા કુળદેવી ચામુંડા માતાજીની અસીમ કૃપા અને અમારા સુરાપુરા દાદા ના આશીર્વાદ થી વાઘેલા પરિવાર દ્વારા હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.
તારીખ અને સ્થળ:
---------------------------
શુક્રવાર ,8 નવેમ્બર 20024
શાંતિ હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : 4:00
પ્રસાદી :12:00
---------------------------
સ્થળ :
લીલાધર દાદા તથા સામત દાદા ના સાનિધ્ય માં
આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.
આમંત્રક:
લખમણ બાપા પરિવાર
9904659661,9726615403
Statistics
Created today: 5
Created yesterday: 9
Created 7 days: 64
Created 30 days: 285
All ecards: 359992
Copyright by CreateGreetingCards.eu