Create a similar
Send a card
Wesprzyj Polski darmowy generator kartek!
The content of the card
|| જય માતાજી ||
આમંત્રણ પત્રિકા
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે શ્રીચામુંડા માતાજીની અસીમ કૃપાથી પ્રાણ પ્રતિષ્ઠા અને નવચંડી યજ્ઞ મહોત્સવ રાખવામાં આવેલ છે આપ સૌ ને સહપરિવાર સાથે હાજરી આપવા આમંત્રણ છે.
તા ૨૯-૧૧- ૨૦૨૪ શુક્રવારના રોજ શ્રીનાગણેશ્વરીમાં શ્રીચામુંડામાં શ્રીવાહણવટીમાં
શ્રીસધીમાં શ્રીજોગણીમાં શ્રીજોપાણી જોગણીમાં પ્રાણ પ્રતિષ્ઠા અને નવચંડી યજ્ઞ મહોત્સવ રાખવામાં આવેલ છે તો દરેક ભાઈઓ ને ભાવભરૂં આમંત્રણ છે તા ૨૯-૧૧-૨૦૨૪ શુક્રવારના રોજ રાખેલ છે
તારીખ અને સ્થળ:૨૯-૧૧-૨૦૨૪ શુક્રવાર
સ્થળ; ગામ :દોલારાણા વાસણા વચલો ઠાકોર વસા
---------------------------
નવચંડી હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : 4:00
ભોજન સમાંરમ: સાંજે : ૫:૩૦ કલાકે
રાસ ગરબા :રાત્રે: ૯:30 કલાકે
---------------------------
સ્થળ; ગામ :દોલારાણા વાસણા વચલો ઠાકોર વસા
નિમંત્રક : સમસ્ત વચલો ઠાકોર વાસ :દોલારાણા વાસણા
આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.
Statistics
Created today: 1
Created yesterday: 156
Created 7 days: 654
Created 30 days: 2278
All ecards: 353745
Copyright by CreateGreetingCards.eu