Create a similar
Send a card
The content of the card
નામકરણ સમારંભ
ખૂબ આનંદ સાથે જણાવવાનું કે, કુળદેવી માતાજી ચામુંડા અને માંડવરાયદાદાની કૃપાથી અમારા ઘરે તા.ર૯/૧૧/ર૦ર૪ ને શુક્રવારના રોજ પુત્રના પઘરામણા થયેલ છે. જેની નામકરણ વિઘી તા.૫/૧ર/ર૦ર૪ ને ગુરૂવારના રોજ સાંજે : ૭-૦૦ વાગ્યે રાખેલ છે. તો આપશ્રીને પઘારવા અમો આમંત્રણ આપીએ છીએ.
તા.૫/૧ર/ર૦ર૪ (ગુરૂવાર) સાંજે : ૭-૦૦ કલાકે
સ્થળ : લીલા-વિલા, લક્ષ્મીવાડી શેરી નંબર-ર, રાજકોટ
-: પ્રેષકનું નામ :-
જીતેશ કે. પરમાર
(મો.નં.૯૧૦૪૪૪૪૪૯૩)
Statistics
Created today: 10
Created yesterday: 74
Created 7 days: 865
Created 30 days: 4089
All ecards: 330109
Copyright by CreateGreetingCards.eu