Create a similar
Send a card
Wesprzyj Polski darmowy generator kartek!
The content of the card
|| શ્રી ગણેશાય નમઃ ||
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે આંબલિયા હનુમાન દાદા ના મંદિર રે મારુતિ યજ્ઞ અને હનુમાન દાદા નિ સ્થાપ ના કરવા નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.
તારીખ અને સ્થળ:
---------------------------
શનિવાર ,19 એપ્રિલ 2024
મારુતિ હવન : 7:00
પ્રસાદી :12:30 (આબલિ નિચે)
--------------------------
આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.
આમંત્રક: આંબલિયા હનુમાન દાદા મિત્ર મડળ
Statistics
Created today: 1
Created yesterday: 5
Created 7 days: 66
Created 30 days: 265
All ecards: 360211
Copyright by CreateGreetingCards.eu