Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

શાંતિ યજ્ઞ આમંત્રણ

Ads
શાંતિ યજ્ઞ આમંત્રણ
Create a similar
Send a card


Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)

The content of the card
|| શ્રી ગણેશાય નમઃ ||
શાંતિ યજ્ઞ આમંત્રણ

સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે શ્રી આઈ ખોડિયાર માતાજીની અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદ થી અમારા નિવાસસ્થાને નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.



તારીખ અને સ્થળ:
------------------------
શુક્રવાર ,૨૪/૧૦/૨૦૨૫
હેમાદ્રી સવારે ૮:૦૦ કલાકે
શ્રીફળ હોમવાનો સમય : ૧૨:૩0 કલાકે
ભોજન પ્રસાદી :12:30 (કડવા પટેલ સમાજ, દેવળીયા)
---------------------------
Location:
અમારા નિવાસ સ્થાને
મોટા દેવળીયા


આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.


આમંત્રક
શ્રી સુભાષભાઈ બેચરભાઈ વસાણીયા
મો:-97274 58228
મિતભાઈ સુભાષભાઈ વાણીયા
મો :-90163 91049
Similar cards
Inspirations
7th July, 2024 (Sunday) at 11AmTimings - 3:00pm to 5.00pmQuran completion ceremony and a birthday party of our Daughter" In the name of Allah, the Most Beneficent and the Most Merciful"You are lovingly invited on Guruji Satsang And Apeksha 5th BirthdayHappy Birthday To A Wonderful girl
Statistics Created today: 5 Created yesterday: 9 Created 7 days: 76 Created 30 days: 275 All ecards: 360210
Copyright by CreateGreetingCards.eu