Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

ચૌલક્રિયા (બાબરી)

Ads
ચૌલક્રિયા (બાબરી)
Create a similar
Send a card


Jeśli chcesz się nas wesprzeć? możesz postawić kawkę

The content of the card
ચૌલક્રિયા (બાબરી)
તા.૨૭/૦૧/૨૦૨૬ મંગળવાર ના રોજ સવારે ગામ. તારોરા મુકામે અમારી પુત્રી ચિ.શ્રીશા અને ચિ.મહર્ષ અંકિતભાઇ સુથારના સુંદર વાળ ઉતારવી કાઢવાનો (મુંડન વિધિનો) કાર્યક્રમ નક્કી કર્યો છે.


મંગળવાર, ૨૭ જાન્યુઆરી ૨૦૨૬

મુ. તારોરા તા.સમી જિ.પાટણ.

કેશ વિદાય ના આ કરુણ પ્રસંગ ને સુખદ બનાવવા, જો હું વિરોધ કરું તો મને ઝાલી રાખવા, રડું તો મને છાનો રાખવા અને અંતે કેશ-વિદાય ભોજન સમારંભ માં તમે આશીર્વાદ આપવા જરૂરથી પધારશો .
દાદા : સુથાર શંકરભાઇ મગનભાઇ
દાદી : સુથાર જયાબેન શંકરભાઇ
કાકા : સુથાર નિકુલભાઇ શંકરભાઇ

સ્થળઃ તારોરા,
૯૭૨૪૨૯૯૧૯૩
૯૭૧૪૮૧૭૫૬૧
Similar cards
Inspirations
We are Happy to invite you all for joining the naming ceremonyDate-Monday, 28th Jun 2021Ankita & KamleshOur hearts are filled with happiness, our lives are filled with love because we have a little PrinceAnshuman (kuku)Tuesday, 18 Jan 2022
Statistics Created today: 11 Created yesterday: 13 Created 7 days: 119 Created 30 days: 381 All ecards: 360571
Copyright by CreateGreetingCards.eu