Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

છઠ્ઠી પૂજન ખૂબ આનંદ સાથે ...

Ads
છઠ્ઠી પૂજન    ખૂબ આનંદ સાથે ...
Create a similar
Send a card


Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)

The content of the card
છઠ્ઠી પૂજન

ખૂબ આનંદ સાથે જણાવવાનુ કે કુળદેવી મોમાઈ
માતાજીની કૃપાથી અમારા
ઘરે તા. 01/06/2026ને સોમવારના રોજ
પુત્રની પધરામણી થયેલ છે. જેની
છઠ્ઠીની વિધી તા. 06/06/2026ને શનિવાર ના રોજ સાંજે 6:00 વાગ્યે રાખેલ છે તો આપશ્રીને
પધારવા અમો આમંત્રણ આપીએ છીએ

તા. 06/06/2026ને શનિવાર ના રોજ સાંજે 6:00 વાગ્યે
52, શ્રી બંગ્લોઝ, સ્વીટ હોમની સામે, પાણીની ટાંકીની પાછળ, નવો કોસાડ, કોસાડ, અમરોલી, સુરત.
નિમંત્રક
હરેન્દ્રકુમાર જયંતિભાઈ વાઢેર
ભાવિશા હરેન્દ્રકુમાર વાઢેર
Similar cards
Inspirations
On Saturday, February 20,2020) Allah pak has blessed my Bhai and Bhabhi with cute baby girl  26Blessed blessed blessedOn Nov 21st 2021, Sunday 11:30 AM onwards @ Prasant gardens, Sainathapuram, ECILBless us with your presence in the welcome party of  SUDHANSH (Grandson of Late SmtWednesday, 12 July 2023 - 4:00 PM Onwards
Statistics Created today: 4 Created yesterday: 9 Created 7 days: 75 Created 30 days: 274 All ecards: 360209
Copyright by CreateGreetingCards.eu