Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

॥શ્રી મહાકાળી માતા નમઃ॥ ...

Ads
॥શ્રી મહાકાળી માતા નમઃ॥ ...
Create a similar
Send a card
The content of the card
॥શ્રી મહાકાળી માતા નમઃ॥ ॥॥શ્રી ગણપતીબાપા નમઃ॥॥શ્રી સુરાપુરા બાપા નમઃ॥

સ્નેહ નિમંત્રણ
શ્રી મહાકાળી માતાજીનો હવન
આંથી સર્વ જોગીયા પરિવારના સભ્યોને જણાંવવાનું કે
તારીખ:૨૫-૧૨-૨૦૨૨
ને રવિવારે ભોડદર મુકામેં

મહાકાળી માતાજીનું હવનનું આયોજન કરવામાં આવેલ છે.
તો સર્વે જોગીયા પરિવારને હાર્દિક નિમંત્રણ આપવામા આવે છે.

તારીખ:૨૫-૧૨-૨૦૨૨ને રવિવાર
હવન પ્રારંભ: સવારે૭:૩૦ કલાકે
મહાપ્રસાદ:૧:૩૦ કલાકે

શુભ સ્થળ: ભોડદર; તા.રાણાવાવ.

સંપર્ક
મનોજભાઈ પ્રભુદાસભાઈ જોગીયા. મો:8000090104
સ્મીતભાઈ ઉમેશભાઈ જોગીયા. મો:9978259527
Similar cards
Inspirations
Cordially request the pleasure of the Company of Your Family on the occasion of the Puberty CeremonyKatru vakaru- ar gandarījumuTIME:- Morning 5:15 a.m and onwardsManjal Neeratu Vizha(puberty function) InvitationOn 18th December 2022 ATOn Sunday4 June 2023
Statistics Created today: 6 Created yesterday: 77 Created 7 days: 421 Created 30 days: 3978 All ecards: 330446
Copyright by CreateGreetingCards.eu