શ્રી ગણેશાય નમઃ શ્રી સધી માતાય નમઃ શ્ર
Create a similar
Send a card
Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)
The content of the card
શ્રી ગણેશાય નમઃ શ્રી સધી માતાય નમઃ શ્રી સોમનાથ મહાદેવાય નમઃ ગોગા મહારાજ નમઃ શ્રી સિકોતર માતાય નમઃ
॥નવચંડી યજ્ઞ॥
માતાજીના અસીમ કૃપાથી શ્રી સધી માતાના મંદિરે નવચંડી યજ્ઞ રાખેલ છે તો આપ સર્વેને પધારવા હાર્દિક આમંત્રણ છે.
તારીખ અને સમય:
મહા સુદ પૂનમ
રવિવાર,૦૫/૦૨/૨૦૨૩
શ્રીફળ હોમવાનો સમય - ૦૩:૦૫ કલાકે
ભોજનપ્રસાદ - સાંજે ૦૫:૦૦ કલાકે.
શુભ સ્થળ:
શ્રી સધી માતા મંદિર,
વાલમથી તરભ જવાના રસ્તે,
વાલમ.
Statistics
Created today: 6
Created yesterday: 8
Created 7 days: 114
Created 30 days: 374
All ecards: 360553
Copyright by CreateGreetingCards.eu