Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

"જય રખવાળ દાદા" "શ્રી ગણેશાય નમઃ"

Ads
"જય રખવાળ દાદા"    "શ્રી ગણેશાય નમઃ"
Create a similar
Send a card
The content of the card
"જય રખવાળ દાદા" "શ્રી ગણેશાય નમઃ" "શ્રી ચામુંડાયે નમઃ"

"ઢૂંઢોત્સવ "

સહર્ષ જણાવાનું કે શ્રી કુળદેવી માતાની અસીમ કૃપાથી અ.સૌ. ઇલાબેન તથા શ્રી અમૃતભાઈ

ચતુરભાઈ બારોટ ના પ્રપ્રૌત્ર તથા અ.સૌ. ઉમાબેન તથા શ્રી હર્ષ અમૃતભાઈ બારોટ ના સુપુત્ર

ચિ. તનિષ્ક

ના ઢુંઢ (જેભ) ના પ્રસંગે અમારા કુળદીપક ને આશીર્વાદ આપવા આપશ્રી સહપરિવાર પધારશોજી.


" ભોજન સમારંભ"

તારીખ : 06/03/2023 ને સોમવાર સાંજે 6.00 વાગ્યે અને
07/03/2023 ને મંગળવાર બપોરે 11.00 વાગ્યે
અમાંરા નિવાસ સ્થાને રાખેલ છે

" શુભ સ્થળ "

"ખોડિયાર ભવન "
મુ. પો. મઉ, તા. ભિલોડા ,
જી - અરવલ્લી,ગુજરાત
મો. નં. :- 9987359880

" નિમંત્રક "
શ્રી હર્ષ અમૃતભાઈ બારોટ
શ્રી અમૃતભાઈ ચતુરભાઈ બારોટ તથા
સમસ્ત વઘવાળી પરિવાર.
Similar cards
Inspirations
Princess MRITHULASRI P.BSaturday,25th of JULY,2020Thiruchendur Murugan TempleSunday 06th August 2023We are so grateful to welcome our baby boy "Nyrvig" into the world13th July 2024
Statistics Created today: 76 Created yesterday: 99 Created 7 days: 561 Created 30 days: 1678 All ecards: 352712
Copyright by CreateGreetingCards.eu