Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

ગાયત્રીયજ્ઞ મહાપૂજા

Ads
ગાયત્રીયજ્ઞ મહાપૂજા
Create a similar
Send a card
The content of the card
ગાયત્રીયજ્ઞ મહાપૂજા

અમારા કુળદેવી શ્રી.મહાકાળી માતાજી, બ્રહ્માણી માતાજી, ખોડીયાર માતજીની અસીમ કૃપાથી તથા અમારા પિતાશ્રી સ્વ.બાબુભાઈ ઝવેરભાઈ ભલાણી ના આશીર્વાદથી અમારા નિવાસ સ્થાને ગાયત્રીયજ્ઞ મહાપૂજા ના શુભપ્રસંગે તા-૦૯/૦૩/૨૦૨૩ ને ગુરુવારના રોજ પધારવા હાર્દિક નિમત્રણ છે

નીમંત્રક

મનુભાઈ બાબુભાઈ ભલાણી
અશોકભાઈ બાબુભાઈ ભલાણી

યજ્ઞ પ્રારંભ

સવારે ૮:૩૦ કલાકે

ભોજન પ્રારંભ

સવારે ૧૧ કલાકે (માતૃશક્તિ મંદિર)

શુભસ્થળ

B-૨૪ માતૃશકિત સોસાયટી, ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર, અમદાવાદ.
Similar cards
Inspirations
Parents: Soni & Karan MahanaCordially invite you for the mundan ceremony ofMorning 10am to 11:00amWednesday, 12th November 2022Saturday, April 24 -2021Chola ceremony of our baby boy followed Jagran and Dinner
Statistics Created today: 28 Created yesterday: 458 Created 7 days: 892 Created 30 days: 4133 All ecards: 329731
Copyright by CreateGreetingCards.eu