Create a similar
Send a card
The content of the card
શ્રીનાથજી બાવાની કૃપા
શ્રી ગણેશાય નમઃ શ્રી ઉમિયા માતાય નમઃ
સ્નેહી શ્રી
સહર્ષ સાથે જણાવવાનું કે કુળદેવી શ્રી ઉમિયા માતાની અસિમ કૃપાથી અમારા નવા મકાન નું વાસ્તુ પૂજન તથા નવચંડી યજ્ઞ નું આયોજન કરેલ છે તો સહ પરિવાર પધારવા વિનંતી તથા આશીર્વાદ આપવા હાર્દિક આમંત્રણ વિક્રમ સંવત ચૈત્ર સુદ પૂનમ તા. ૦૬/૦૪/૨૦૨૩ ને ગુરુવાર.
સમય- સવારે ૧૦:૦૦ થી ૦૫:૩૦
ભોજન પ્રસાદ- સાંજે ૬:૦૦ થી આપના આગમન સુધી
સરનામું - A- ૫૦૧ ઓલિવ ગ્રીનસ ગોતા બ્રિજ પાસે
અમદાવાદ.
નિમંત્રક
સ્વ.સુરેશકુમાર બપુલાલ પટેલ
ગં.સ્વ.જ્યોત્સના બેન સુરેશકુમાર પટેલ
મિત્તલ સુરેશકુમાર પટેલ પારુલ મિત્તલ પટેલ
પૂરવ સુરેશકુમાર પટેલ મિત્રા પૂરવ પટેલ
તીર્થ,હેત,વેદ
Statistics
Created today: 5
Created yesterday: 144
Created 7 days: 987
Created 30 days: 3500
All ecards: 332411
Copyright by CreateGreetingCards.eu