Create a similar
Send a card
The content of the card
ll આઈ શ્રી ખોડીયાર ll
મુંડન સંસ્કાર સમરોહ
આમંત્રણ પત્રિકા
શ્રીમાન/શ્રીમતી __________________________________________
પ્રતિ શ્રી વડોદરા થી લી શ્રી રાણા કંચનભાઈ જેઠાભાઈ તથા અ. સૌ રાણા મંજુલાબેન કંચનભાઈ ના સુપુત્ર
શ્રી રાણા કેતનકુમાર કંચનભાઈ તથા અ. સૌ રાણા તેજલબેન કેતનકુમાર ના જય માતાજી વાંચાશોજી.
ચિ. હિયાન ના અમારી કુળદેવી આઈ શ્રી ખોડીયાર માતાજીના સાનિધ્ય મા મુંડન સંસ્કાર સમરોહ માં
હાર્દિક આમંત્રણ છે.
* પાવન પ્રસંગ *
તા. ૨૫.02.2021 ના સવારે 8.30 વાગ્યે મુંડન સંસ્કાર મહીસાગર નદી એ રાખવામ આવેલ છે
* ભોજન સમરોહ *
બપોરે 12.30 વાગ્યે
* સ્થળ *
ડી - ૨૩ સૌરભ ટેનામેન્ટ સી એચ વિદ્યાલય ની પાછળ હાય ટેન્શન સુભાનપુરા વડોદરા ૩૯૦ ૦૨૩.
* આમંત્રિત *
શ્રી રાણા કેતનકુમાર કંચનભાઈ તથા અ. સૌ રાણા તેજલબેન કેતનકુમાર
Statistics
Created today: 51
Created yesterday: 60
Created 7 days: 508
Created 30 days: 4123
All ecards: 330210
Copyright by CreateGreetingCards.eu