પ્રાંતિજ ગામમાં પિયર હોય ...
Create a similar
Send a card
Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)
The content of the card
પ્રાંતિજ ગામમાં પિયર હોય તેવા બહેન / દીકરીઓ જોગ
* પ્રાંતિજના વતની હોય અને બહારગામ રહેતા ભાઈઓ જોગ
ઇષ્ટદેવ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ અને કુળદેવી શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી પ્રાંતિજ ગામના આંગણે નીચે પ્રમાણે શુભ ધાર્મિક પ્રસંગો રાખેલ છે.
શ્રી કુળદેવી માતાજીનો નવચંડી યજ્ઞ :-
* તારીખ:-19/05/2024 ને રવિવાર
* સવારે 9:00 કલાકથી સાંજના 18:30 કલાક સુધી
* સવારે 11:00 કલાકે તમામ માટે ફળાહારની વ્યવસ્થા કરેલ છે.
* સાંજે 18:30 કલાકે મહાપ્રસાદ નું આયોજન કરેલ છે .
* યજ્ઞ નિમિત્તે યાદગીરી સારુ દરેક બહેન / દીકરીને 13 લીટર પાણીનો જગ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
આપના ભાઈશ્રી / પિયરપક્ષ તરફથી આપને વ્યક્તિગત આમંત્રણ મળેલ જ હશે. તેમ છતાં સમસ્ત પ્રાંતિજ ગામ વતી આપ સર્વેને પરિવાર સહ સમયસર હાજર રહેવા હૃદય પૂર્વકનું આમંત્રણ છે.
લિ.
શ્રી નવચંડી યજ્ઞ સમિતિના તમામ સભ્યશ્રીઓ, પ્રાંતિજ ગામ.
Statistics
Created today: 151
Created yesterday: 138
Created 7 days: 765
Created 30 days: 2305
All ecards: 353739
Copyright by CreateGreetingCards.eu